BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં આવેલનારી- સંરક્ષણ ગૃહમા બહેનોને ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ

7 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આવેલનારી- સંરક્ષણ ગૃહમા બહેનોને ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ જીવદયા ફાઉન્ડેશન દ્વારાઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર એસ ગોવિંદાના સહયોગ થી પાલનપુરમાં આવેલનારી- સંરક્ષણ ગૃહમા બહેનોને ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ તથા પાલનપુર માંજરૂરિયાતમંદ લોકો કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાથ પર રહેતા લોકો અને હરીપુરા હિંગળાજમાં મંદિર પાસે જરૂરિયાત મંદ લોકોને ઈટલી અને સંભાર ભોજન પ્રસાદઆપવામાં આવ્યો. નારી આ સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ.ખત્રી, પરાગભાઈસ્વામી, સોનુભાઈ રેડિયમ વાળા હાજર રહી સેવા આપી. અને. નારીસંરક્ષણ ગૃહ નિલોફર બેનડી ફકીર મેનેજર સુપ્રિન્ટ.ઠાકોર દાસખત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!