અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના મેઢાસણ હેલ્પ સેન્ટર ખાતે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગ બચાવવા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગ બચાવવા વિશે જનજાગૃતિ લાવવા મોડાસા તાલુકાના મેઢાસણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર મેઢાસણ હેલ્પ સેન્ટરના મેડિકલ સ્ટાફ તેમજ કર્મચારી સ્ટાફ ને ફાયર સેફ્ટી અંતર્ગત વિવિધ તાલીમ આપવામાં આવી હતી અને આગપર કઈ રીતે કાબુ મેળવી શકાય તેમજ આગથી કઈ રીતે બચી શકાય તે અંતર્ગત ફાયર સેફ્ટી અંતર્ગત આ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેની અંદર મામલતદાર તેમજ ડીપીઓ હાજર રહ્યા હતા