MORBI:મોરબીના પત્રકાર પિયુષ નિમાવત ની ક્યુટ પરી હિરવાનો આજે જન્મદિવસ

MORBI:મોરબીના પત્રકાર પિયુષ નિમાવત ની ક્યુટ પરી હિરવાનો આજે જન્મદિવસ
મૂળ ફડસર ગામના વતની હાલ મોરબીમાં રહેતા પિયુષભાઈ નિમાવત જેવો ની ક્રાંતિ પથ દૈનિક અખબારમાં એક ઘા બે કટકા કોલમથી મોરબી સહિત સૌરાષ્ટ્રમાં પ્રજા ચિંતક તેજાબી લેખક તરીકે જાણીતા છે જેઓએ કચ્છ ઉદય જેવા માતબર દૈનિક અખબારોમાં રિપોર્ટિંગ ભૂતકાળમાં કરી હાલ ખુદ નું શ્વેત સમાચાર દૈનિક અખબારના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી સારો વાચક વર્ગ સાથે બહોળો મિત્ર વર્ગ ધરાવતા પત્રકાર પિયુષભાઈ નિમાવતીની ક્યુટ પરી હિરવા નો આજ રોજ જન્મદિવસ નિમિત્તે પત્રકારો પોલીસ ડોક્ટર વકીલ સહિત શ્રેષ્ઠ સમાજના પ્રતિષ્ઠ અગ્રણીઓ આગેવાનો સામાજિક સેવાભાવીઓ સંસ્થાના આગેવાનો સભ્યો અને હિરવા ની સખી સહેલીઓ સહિત સગા સબંધીઓ આડોશી પાડોશી અને પિયુષ નિમાવતના મિત્ર સર્કલ દ્વારા રૂબરૂ સ્ટેટસ whatsapp facebook ના માધ્યમથી ક્યુટ પરી હિરવા પિયુષભાઈ નિમાવત ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન આપી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી હીરવા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા…







