BANASKANTHAGUJARATPALANPUR

નવોવાસ ઈકબાલપુરા ગામે તમાકુ મુકત ગામ કાયૅક્રમ યોજવામાં આવેલ

23 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

નવોવાસ ઈકબાલપુરા ગામે તમાકુ મુકત ગામ કાયૅક્રમ યોજવામાં આવેલ હતો ટોબેકો કન્ટ્રોલ સેલ , બનાસકાંઠાના આદેશ અનુસાર તા. આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશકુમાર ચૌધરી તેમજ કાલેડા મેડીકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ ઇકબાલપુરા ગામ તમાકુ મુક્ત કરવા સરપંચ ની અધ્યક્ષતા માં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો , જિલ્લા તાલુકા આરોગ્ય સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. તા. સુપરવાઈજર લક્ષ્મણભાઈ નાઈ તેમજ રમીલાબેન જોષી એ ગ્રામજનોને તમાકું મુકત ગામ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી. પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!