કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમા યુવા વહેપારી સ્વ.ગોવિંદ વી.ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા,બનાસ ડેરી, પ્રગતિબેંક થરાના ડિરેક્ટર,માર્કેટ ખાતે આવેલ પટેલ વિસાભાઈ રામાભાઈ પેઢીના માલિક ખસાના વતની અને થરાને કર્મભૂમિ બનાવી થરા ખાતે રહેતા સમાજ ના એક ઉદ્યમી,સતત સેવાભાવી અને નિષ્ઠાવાન યુવાન વડીલ અને શેઠના હુલામણા નામથી ઓળખાતા ચૌધરી ગોવિંદભાઈ વિસાભાઈ (ઉ.વર્ષ.આ.૪૮) નું તા.૧૪/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ માર્ગ અકસ્માત મા અવસાન પામતા થરા શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે સમગ્ર સ્ટાફ તથા તમામ વિધાર્થી ભાઈઓ-બહેનો,સમગ્ર કર્મચારી મંડળ દ્વારા સ્વ. ગોવિંદભાઈ ચૌધરીના દિવ્યાત્માને પરમાત્મા શાંતિ આપે તથા પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530