GUJARATMODASA

મોડાસા રાજેન્દ્રનગર રોડ પર આવેલ કાબોલ ગુરુકૃપા પેપર મિલમાં આગ લાગી, ફાયર ની 5 ગાડી ઘટના સ્થળે,આગ લાગવાનું કારણ અકબંધ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા રાજેન્દ્રનગર રોડ પર આવેલ કાબોલ ગુરુકૃપા પેપર મિલમાં આગ લાગી, ફાયર ની 5 ગાડી ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ

મોડાસા રાજેન્દ્રનગર રોડ પર આવેલ કાબોલ ગુરુકૃપા પેપર મિલમાં અચાનક બપોરના સમયે મિલમાં ભીષણ આગ લાગી હતી આગ લાગવાથી મિલમાં અફળા તફરી મચી હતી. આગ લાગવાની ઘટના થી મોડાસા તેમજ હિંમતનગર અને ફાયર ને જાણ કરવામાં આવતા 5 જેટલી ફાયરટીમ ઘટના સ્થળે પોહચી હતી તેમજ 5 જેટલા JCB ધાર પૂઠાનો મુદ્દામાલ ખસેડાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો મિલમાં મુદ્દામાલ પૂઠાનો હોવાથી મુદ્દામાલ બળી ને ખાખ થયો હતો ફાયર ટીમાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી મિલમાં મોટી કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી મળી હતી.

Back to top button
error: Content is protected !!