તા. ૦૯.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં ૧૫ દિવસ સુધી ડાયાબિટીસ મુકત માટે યોગ શિબિર યોજાશે
દાહોદ જિલ્લામાં 15 દિવસ તારીખ.૧૪.૧૧.૨૦૨૪ થી તારીખ. ૨૮.૧૧.૨૦૨૪ સુધી ડાયાબિટીસ મુકત માટે યોગ શિબિર યોજાશે
યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન
➡️ શું તમે ડાયાબીટીશની દવાઓ ખાઈને થાક્યા છો?
➡️ શું તમને ડાયાબીટીશની દવાઓની આડ અસરો થાય છે?
➡️ શું તમને વારંવાર પેશાબ લાગે છે?
➡️ શું તમને થોડું કામ કરવામાં વધુ થાક લાગે છે?
➡️ શું તમને વધુ પડતો પરસેવો થાય છે?
➡️ શું તમે કડવી ફાકીઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પમાં ભાગ લેવા તમામ ડાયાબિટીસ દર્દીઓને હાર્દિક આમંત્રણ વહેલા તે પહેલા ના ધોરણે ફ્કત ૧૦૦ વ્યક્તિઓને સમાવિષ્ઠ કરવામાં આવનાર છે કેમ્પ માં ભાગ લેનારએ નિયમિત સમયસર રોજે રોજ જોડાવાનું રહેશે કેમ્પ માં ભાગ લેનાર પાસે થી ટોકન ચાર્જ ૧૦૦ રૂપિયા લેવામાં આવશે કેમ્પ માં મેડિકલ ટીમ દ્વારા નિઃશુલ્ક નિરીક્ષણ થશે.રોજે રોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ સાથે ડાયટ ,દિનચર્યા, કારણો વગેરે ની જાણકારી આપવામાં આવશે.૧૫ દિન ના કેમ્પ દરમ્યાન Result Oriented કાર્ય કરવામાં આવશે..જેથી ..ડાયાબિટીસ ના દર્દીઓ ને રોગ માં રાહત જણાશે
કેમ્પ માં કોઈ પણ કેમિકલ કે દવાનો ઉપયોગ નહીં મેટાબોલિઝ્મને બુસ્ટ કરે સુગર કંટ્રોલ કરવામાં ઉત્તમ કોઈ આડ અસર નહીં યોગ ચિકિત્સા દ્વારા શરીરને એનર્જી મળે, થાક ન લાગે, ડાયાબિટીસના કારણે શરીરમાં થતી આડ અસરો ઘટાડે, શરીરને તાજું અને એનર્જીફૂલ બનાવે દાહોદ જિલ્લા માટે સ્થળઃ જ્ઞાનદીપ હૉલ ગોવિંદનગર દાહોદ સમય સવારે.૬.૦૦ થી ૮.૦૦ કલાક વધારે માહિતી માટે જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર ડી.આર.પારગી મો.૯૬૬૨૭૬૫૫૧૯ પર કોલ કરવો