GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં આજે ‌સવારના ૬ થી સાંજ ૬ સુધીમા કેટલો વરસાદ પડ્યો જાણો અહીં

MORBI:મોરબી જિલ્લામાં આજે ‌સવારના ૬ થી સાંજ ૬ સુધીમા કેટલો વરસાદ પડ્યો જાણો અહીં

Oplus_0

મોરબી જિલ્લામા આજે સારો એવો વરસાદ પડ્યો હતો. મોરબીમાં સૌથી વધુ સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.આજે રવિવારે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ  મોરબી 75 mm – ટંકારા : 34 mm – હળવદ : 22 mm – વાંકાનેર : 04 mm

Back to top button
error: Content is protected !!