GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી”રક્તદાન એજ મહાદાન સૂત્ર” ને સાર્થક કરવા સંદિપસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન.

MORBI મોરબી”રક્તદાન એજ મહાદાન સૂત્ર” ને સાર્થક કરવા સંદિપસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન.
વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશન ના મેન્ટર શ્રી સંદિપસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસ ની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં સંદેશ આપવાના હેતુ સહ રક્તદાન તેમજ વૃક્ષો વાવી ને તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથે કરશે.
ત્યારે આ રક્તદાન કેમ્પ માં સર્વે ને જોડાવા અપિલ છે.
સંપર્ક :-૮૩૦૬૯૧૪૦૧૪ તારીખ:-૧૫/૧૨/૨૦૨૪ સમય :- સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૨:૩૦ સ્થળ:- સંસ્કાર બ્લડ બેંક,GIDC,મોરબી.






