GUJARATSABARKANTHA

અંબિકા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ડોક્ટરો દ્વારા પત્રકારો સામે અભદ્ર વાણીનો ઉપયોગ કરી. ખોટા પાયા વિહોણા આક્ષેપો કરી બદનામ કરવા નું ષડયંત્ર કરવા માં આવ્યુ

ગુજરાત પત્રકાર એકતા પરિષદ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શ્રી બીપીનભાઈ જોશી અને ઉપપ્રમુખચંદુભાઈ પ્રજાપતિ જેઓ અંબિકા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ડોક્ટરો દ્વારા પત્રકારો સામે અભદ્ર વાણીનો ઉપયોગ કરી. ખોટા પાયા વિહોણા આક્ષેપો કરી બદનામ કરવા નું ષડયંત્ર કરવા માં આવ્યુ છે.
ઉપરોક્ત સમગ્ર બાબત સમગ્ર ગુજરાત પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ ટીમ સખત શબ્દો માં વખોડી એ છીએ જો સરકારી પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા
પત્રકારો વિરુદ્ધ અંબિકા મલ્ટિફિશિયલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ડોક્ટરો દ્વારા અભદ્ર વાણી નો અને પાયા વિહોણા તદ્દન ખોટા અક્ષેપો કરવા માં આવ્યા છે. તે તદ્દન ઘેર વ્યાજવી અને લોકશાહીના ચોથા આધાસ્તંભ એવા પત્રકારત્વ ને કલંકિત કરવા નો નિષ્ફળ પ્રયાસ કર્યો છે તેવા વ્યક્તિઓ ઉપર કડક થી કડક કાર્યવાહી થાય અને એક આદર્શ ઉદાહરણ રજૂ થાય સરકારી પ્રશાસન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી પ્રસ્થાપિત થાય એવી અમારી ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ટીમ તેમજ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર પત્રકારો ન્યાયની અપેક્ષા લેખિતમાં રજૂ કરીએ છીએ
યોગ્ય ન્યાય નહિ મળે તો ગુજરાતમાં સમગ્ર જિલ્લાઓ માં કાર્યક્રમ કરવામાં આવશે અને જરૂર પડે ગુજરાતના આદરણીય શ્રી મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રી શ્રી ને પણ જાણ કરવામાં આવશે અને યોગ્ય પગલા લેવા માટે આવેદનપત્ર આપવા માં આવશે.

Back to top button
error: Content is protected !!