CHOTILASURENDRANAGAR
ચોટીલા ચોરોએ બે મકાન માં ચોરી કરી શહેરીજનોમાં ફફડાટ

ચોટીલાના નેશનલ હાઈવે મફતીયા પરાના રહેવાસી મુન્નાભાઈ ટપુભાઈ સરલા સવારે 4:00 કલાકે તેમની દુકાન તળેટી મા આવેલા હોય મફતિયા પરા તેમના બંધ મકાન ચોરીનો બનાવ બનાયો તસ્કરો રોકડ રૂ.૮૦,૦૦૦.સોનાનીવીટી.૩ કડી.૧ મંગળસૂત્ર ૧ લકી અને બે સાંકડા તિજોરી નું લોકર તોડીને બે લાખ જેટલી ની ચોરી થયાનું સામે આવ્યું હતું અને મફતિયા પર આ વિસ્તારમાં આવેલ શાંતુભાઇ જેસીંગભાઇ વાઘેલા મકાનમાં રોકડ રૂ.૩૦,૦૦૦ અને ચાંદી ના સાકળા ચોરી થઇ હતી શાંતુભાઇ પોતાનું મકાન બંધ કરીને વાડીએ રહેતા હતા પાડોશી એ મકાન તાળા તૂટેલા જોઈ જાણ કરતા તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા તપાસ ચોરી થયાનું જાણ મળ્યું હતું ચોટીલા પોલીસ જાણવા મળતા વધુ તપાસ આગળ હાથ ધરી હતી….
અહેવાલ મુનાફ કલાડીયા ચોટીલા





