કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના અશોક સિહ પગી ગુજરાત પ્રદેશ આર.એચ.એસ.એસ માં અરવલ્લી જિલ્લા અધ્યક્ષ તથા રાકેશ સિંહ ઝાલા ને અરવલ્લી જિલ્લા મહામંત્રી ની જવાબદારી સોંપવામાં આવી*
@ આર એચ એસ એસ ના ગુજરાત પ્રદેશ વરિષ્ઠ મહાસચિવ ભાવિક શર્મા દ્વારા નિમણુક કરાઈ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અશોક સિહ પગી તથા રાકેશ સિંહ ઝાલા સમસ્ત હિન્દુત્વ ની છબી ધરાવતા રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન ના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ તથા મહામંત્રી ની. નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન ના ગુજરાત પ્રદેશ વરિષ્ઠ મહાસચિવ ભાવિક શર્મા એ રાષ્ટ્રીય સંયોજક શ્રી સંજય અરોડા અને રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન અધ્યક્ષ અનિલ અગ્રવાલ ( ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ) તેમજ શ્રીમતી સરિતા અરોડાજી મહિલા અધ્યક્ષ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ શર્મા અશોક સિહ પગી તથા રાકેશ સિંહ ઝાલા ને રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન
અરવલ્લી જિલ્લા અધ્યક્ષ તથા મહામંત્રી ની નિયુક્ત કરવા માં આવી છે રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન પ્રત્યે ની નિસ્ટા અને કાર્યા જોઈ આપની નિમણૂક થતા સમગ્ર અરવલ્લી જિલ્લામાં તેમજ બાયડ તાલુકા માં હિન્દુ ભાઈઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.