ARAVALLI
મેઘરજ તાલુકાની મેઘરજ 1 પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની મેઘરજ 1 પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
મેઘરજ તાલુકાની મેઘરજ 1 પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ નું પ્રદર્શન યોજાયું હતું અને બાળકો ને સમજ આપવામાં આવી હતી ડૉ કે આર શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષિકા પંડ્યા મેઘનાબેન અને શાળા ગણિત વિજ્ઞાનના શિક્ષિકા બહેન દ્વારા આ પ્રદર્શનમાં બાળકોને વિજ્ઞાનનું મહત્વ સમજાવી વિજ્ઞાનના તમામ સાધનોની સમજ આપવામાં આવી હતી