BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ના ધાન્ધારની ધરતીપર લોકમાતા સરસ્વતી નું આગમન

23 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ના ધાન્ધારની ધરતીપર લોકમાતા સરસ્વતી નું આગમન ઉપરવાસમાં વરસાદ થતાં લોક માતા સરસ્વતી નદી માં જળ દેવતા નું આગમન થયું છે મોરીયા નજીક ના સરસ્વતી – અર્જુની સંગમ સ્થળ થી સરસ્વતી નદીના નિર મુક્તેશ્વર ડેમ તરફ પ્રયાણ કર્યું છે.ઉપરાંત સિસરાણા નજીક પસાર થતી જોયણ નદી માં ખુબજ લાંબા સમયે નવાં નિર આવ્યાં છે. ચોમાસાના શુભારંભ માં રાજસ્થાન, સાબરકાંઠા તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતા થઈને પસાર થતી સરસ્વતી નદી માં જળ દેવતા નું આગમન થતાં તાલુકા ના લોકો માં હર્ષ ની લાગણી જોવા મળી છે. તસવીર અહેવાલ -પુષ્કર ગોસ્વામી

Back to top button
error: Content is protected !!