GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

નગરપાલીકા ચુંટણી ક્યારે અને કોને ફળશે ??

 

જામ જોધપુર ના જુથવાદી રાજકારણ નગર પાલિકા ની ચુંટણી ઓ જાહેર નહી થતા ટાઢુ બોળ વાતાવરણ

ખુરશી વિનાના બિચારા થઈ ગયેલ નેતા ઓ ગુમસુમ અવસ્થા માં

 

જામનગર (ભરત ભોગાયતા)

હમણા નગર પાલિકા ની ચુંટણી આવે એવા એધાણ દેખાતા ના હોય જામ જોધપુર નુ જુથવાદી રાજકારણ ટાઢુ બોળ થઈ ગયેલ છે અને ખુરશી વિનાના થઇ ગયેલ નેતા ગુમસુમ અવસ્થા માં આમથી તેમ ટળવળી રહેલ છે જામ જોધપુરના રાજકારણમાં હાલ માં રાજકીય ઇતિહાસ માં નાહોય તે વો ઉકળતા ચરૂ જેવો જુથવાદ છે જે જુથવાદ રોડ ઉપર આવી ગયો છે નગર પાલિકા મો મહિલા ઓ બી. સી અનામત ની પ્રમુખ પદની ચર્ચા વરચે પ્રમુખ પદ પોતાના જુથ માં ટકાવી રાખવા પ્રમુખ પદના ઉમેદવાર કોથળામાં અચરજ પ્રમાણે તે રીતનું બિલાડુ કાઢવાની વેતરણ આ જુથ કરી રહ્યું છે ટોક ઓફ ધ ટાઉન ચર્ચા વચ્ચે હરીફ જુથ નડે એવા નેતા અને જુથો ની વધુ ટીકીટ કપાઈ જાય તે રીતની શતરેજ ની ચાલ ચલી પાસા ફેકી રહ્યા છે અને આજુથ ને પાડી દેવા અંદર ખાને ની વિરોધ પક્ષ સાથે હાથ મીલાવે તો પણ નવાઈ નહીમાત્ર નગર પાલિકા ની ચુંટણી ના પડધમ વાગે તેમ ની જ રાહ જોવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!