GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નીચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જતા સગીરનું મુત્યુ નિપજ્યું

MORBI:મોરબીના નીચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જતા સગીરનું મુત્યુ નિપજ્યું
મોરબીના નીંચી માંડલ ગામ પાસે કુદરતી હાજતે ગયેલ સગીર કેનાલમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના નીંચી માંડલ ગામે રહેતા સુભાષભાઈ પ્રભુભાઈ નીનામા (ઉ.૧૫) એ ગત તા.૧૦ ના રોજ બપોરના નીંચી માંડલ પાસે શ્યામ કંપની પાસે કેનાલ પાસે કુદરતી હાજતે જતા પદ લપસી જતા કેનાલમાં પડી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે








