BANASKANTHAGUJARATPALANPUR
બાલારામ શિવધામ નદીમાં ગાંડા બાવળો ગંદકી નું સામ્રાજ્ય
21 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર નજીક આવેલા બાલારામ શિવ ધામ નદીમાં ગંદકી સાથે સાથે ગાડાં બાવળો સામ્રાજ્ય ફેલાતા જેને લઈને આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે પાલનપુર થી 16 કિલોમીટર અંતરે આવેલા સૌંદર્ય ધામ એવા બાલારામ પાસે ચેક ડેમ ભરાતા પાણી જે મંદિર તરફ લાવવા અંતર સુધી નદીનો પ્રવાહ ભરેલો જોવા મળે છે આ નદીમાં પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવે છે જે કચરો નદીમાં ઉભેલા બાવળોમાં અટકીને ગંદકીનો જમી લો તેમજ લીલ સામ્રાજ્ય વધતું જાય છે લાગતા વાળતા તંત્રએ આ સમસ્યા દૂર થાય તેવું પ્રવાસીઓ દર્શનાથીઓ ઇછી રહ્યા છે