બનાસકાંઠા વહીવટી કર્મચારીઓ ની શિક્ષણાધિકારી શ્રી ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે યુવા, ઉત્સાહી એવા સાહેબ શ્રી ડૉ હિતેશભાઈ પટેલની બ.કાં.જિ વહીવટી કર્મચારી સંઘના અધ્યક્ષ માનસંગભાઈ પટેલ પ્રમુખશ્રી આનંદ કુમાર ત્રિવેદી મહામંત્રી અજિત સિંહ ગેલોતતથા જિલ્લાના હોદ્દેદારો, તાલુકા સંધના હોદ્દેદારો મહિલા પ્રતિનિધિ સહિત ᴅᴇᴏ સાહેબશ્રી ની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ બનાસકાંઠા જિલ્લા અનુદાનિત શાળાના ક્લાર્ક ખાતાકીય પરીક્ષા પાસ કર્મચારીને બઢતી આદેશ, સુધારા આદેશ,પગાર બાંધણી અને ઉ.પ. ધો ના પડતર પ્રશ્નો હતા તે નવનિયુક્ત યુવા ઉત્સાહી જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ હિતેશ ભાઈ પટેલ, કચેરી E I શ્રી હિસાબી અધિકારી શ્રીADI શ્રી કચેરી અધિક્ષકશ્રી તથા તમામ કચેરી ક્લાર્કશ્રીઓ એ સમય સર મળવાપાત્ર લાભો આપવામાં આવ્યા તે બદલ સહુ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો,તેમજ બ.કાં.જિ શાળા સંચાલક મંડળ પ્રમુખશ્રી તથા શાળા ના સંચાલકશ્રી ઓ, બ.કાં જિ આચાર્ય સંઘ તમામ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક સંઘ શ્રીઓ આ તબક્કે સૌ મદદગાર થનાર સૌનો નામી અનામી સૌ મિત્રો નો બ. કાં જિ. વહીવટી કર્મચારી સંઘ પ્રમુખ તરીકે હું આપ સૌનો આભાર માન્યો હતો.