14 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ તા 13 જૂન ના જમનાબાઈ પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.તથા મહેમાનો માં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે, જિ.પ્રા. શિ.સંઘના ઉપ પ્રમુખ શ્રી પાંચાભાઈ દેસાઈ ,તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી શાંતિભાઈ દેસાઈ,સેન્ટર શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ રાજગોર તથા અન્ય મહેમાનો એ હાજરી આપી હતી. મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.સ્વાગત પ્રવચન આચાર્ય નયનાબેન ઠક્કરે કર્યું હતું. બાલવાટિકા ના 23 બાળકો અને ધોરણ 1માં 10 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.વિનોદભાઈ બાંડીવાળા એ જણાવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.