BANASKANTHAPALANPUR
વડગામ તાલુકા સ.ખરીદ ને.સંઘ ખાતે બેઠક યોજાઈ

3 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા સ.ખરીદ ને.સંઘ ખાતે બેઠક યોજાઈ.ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લા વિધાનસભા સહ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત વડગામ તાલુકા સ.ખ.વે.સંઘ
ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તી સિંહ વાઘેલા, પ્રભારી ધવલભાઈ દવે,ઉપ.પ્રમુખ યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ જેમાં તા.સ.ખ.વે.સંઘ ચેરમેન કે.પી.ચૌધરી, એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ,પુવૅ.ચેરમેન કાળુભાઈ રાયડા,ડિરેક્ટરો દ્વારા તમામ પદાધિકારીઓ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ 




