BANASKANTHADHANERA

ધાનેરા તાલુકાના સામરવાડા ગામે હાઇવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર દ્વારા દબાણ હરાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

ધાનેરા તાલુકાના સામરવાડા ગામે હાઇવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર દ્વારા દબાણ હરાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું વી.ઓ- ધાનેરા તાલુકાના સામરવાડા ગામે વાલેર ત્રણ રસ્તા પાસે કેટલાક દબાણો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ કરવામાં આવ્યું છે દબાણદારોને નોટિસ આપ્યા બાદ આજે તંત્રએ કામગીરી હાથ ધરી છે સમરવાડા ત્રણ રસ્તા ખાતે હાઈવે ઓથોરિટીના અધિકારી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્તો સાથે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક દબાણદારોએ તો સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કર્યું હતું તો બીજું કેટલુંક દબાણ જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યુ હતું અને શાંતિપૂર્ણ માહોલમાં દબાણ વધતાં કામગીરી સંપન્ન થઈ હતી..

અહેવાલ..માસુંગ ચૌધરી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!