BANASKANTHAPALANPUR
પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં લોકો દ્વારા કચરાના ઢગલા ન થાય તેને લઈને આ વિસ્તારના લોકોએ રાહદારીઓ માટેસ્વયંપીવાના પાણીની ઉભી કરી
26 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં બીજેશ્વરી કોલોની નજીક જાહેર રસ્તા પાસે રાહદારીઓ તેમજ આસપાસના લોકો કચરો નાખી ગંદકીનો માહોલ ઊભું કરતા હતા જોકે આ વિસ્તારમાં કેટલાક જાગૃત ભાઈઓને બહેનો આ ગંદકી વાળી જગ્યા સફાઈ કરાવી પીવાના પાણીના માટલાની ગોઠવી પરબ બનાવતા આ ઉનાળામાં રાહદારીઓ માટે આ શુદ્ધ પાણી આશીર્વાદરૂપ બનશે આ સહાની પહેલ શહેર વાસીઓ બિરદાવી હતી જેમાં નગરપાલિકા તેમજ આ વિસ્તારના વિપક્ષના નગર સેવક મહિલા આશાબેન તમામ લોકોએ સહકાર આપ્યો હતો હાજર રહેલા તમામ લોકોને મો મીઠું કરાવી પીવાના પાણીની પરબની શરૂઆત કરાવી હતી