BANASKANTHAPALANPUR

પાલનપુર વાસીઓને જીવદયા ફાઉન્ડેશન ધ્વારા કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર ઠંડુ અપાયું

31 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજરોજ પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી . દિલીપભાઈ. ભાગવાની. ઘનશ્યામભાઈ ખત્રી. ના સહયોગથી પાલનપુરમાં કાળઝાળ ગરમીમાં પોલીસ કર્મચારીઓ સહિત કાળઝાળ ગરમી વચ્ચે ફરજ નિભાવતા હોય તે તમામ ને મેંગો ,જીરા સહિત ઠંડુ અપાયું હતું તથાપાલનપુરમાં કાળઝાળ ગરમીમાં હરતા ફરતા લોકોને અને જરૂરિયાત મંદ લોકોને ઠંડા પીણા અપાયુ હતું.

Back to top button
error: Content is protected !!