GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં આજે સાંજે ૬ થી ૮ વાગ્યામા સુધી કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

MORBI:મોરબી જિલ્લામાં આજે સાંજે ૬ થી ૮ વાગ્યામા સુધી કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

 

 

મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે. ત્યારે સાંજે 6 થી 8માં અને આજે દિવસ દરમિયાન પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત માળીયા મીયાણા : 00 mm મોરબી : 05 mm -ટંકારા : 09 mm -વાંકાનેર : 05 mm હળવદ: 00 mm


સવારે 6 થી સાંજના 8 સુધીનો આજનો કુલ વરસાદ માળીયા મીયાણા : 03 mm -મોરબી : 10 mm -ટંકારા : 42 mm વાંકાનેર : 100 mm -હળવદ: 13 mm-નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય

Back to top button
error: Content is protected !!