GUJARATPANCHMAHALSHEHERA
ગોધરા તાલુકા પો.સ્ટે વિસ્તારમાં શી ટીમ દ્વારા સીનીયર સીટીઝનને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકા પોલીસ મથકનાં પી.આઈ
પી.કે.અસોડા સાહેબનાં માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝનોને શી ટીમનાં WPC પાયલબેન ડાહ્યાભાઈ દ્વારા રાખડી બાંધી તેમજ મીઠાઈ ખવડાવીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી.







