GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા
ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ રાતડીયા ના માર્ગ ઉપર મનિષ જીવરાજભાઈ ગોધાણી વાડી ની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે( 1) મનીષભાઈ જીવરાજભાઈ ગોધાણી રહે. ઓમપાર્ક શિવ એપાર્ટમેન્ટ નાની કેનાલ રોડ મોરબી, (2)મયુરભાઈ હરજીવનભાઈ છત્રોલા રહે. લખાધીર નગર મોરબી, (3)પિયુષભાઈ મનસુખભાઈ સાણજા ૐપર્ક શિવ એપાર્ટમેન્ટ નાની કેનાલ રોડ મોરબી, (4)સુમિતભાઈ કાંતિભાઈ જીવાણી રહે વિજયનગર રામદેવપીર મંદિર પાસે મોરબી તથા (5)કલ્પેશભાઈ રામજીભાઈ રાકજા રહે ઉમિયા ચોક શ્રી હરિ એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,65,000 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે








