mysamachar.in ઓનરનો હેપી બર્થડે
જામનગરના પત્રકાર રવિ બુદ્ધદેવનો જન્મ દિવસ
જામનગર
જામનગરના પત્રકાર રવિ બુદ્ધદેવનો આજરોજ તારીખ ૩૦ જાન્યુઆરીના જન્મદિવસ છે
ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે છેલ્લા દોઢ દાયકાથી સંકળાયેલા જામનગરના પત્રકાર રવિ બુદ્ધદેવએ વર્ષ ૨૦૧૦થી ઈલેક્ટ્રોનિક મીડિયામાં કારકિર્દી આરંભ કરી હતી તેમણે અલગ અલગ પ્રાદેશિક ચેનલો જેમ કે વીટીવી ગુજરાતી, ન્યૂઝ 18 નેટવર્કમાં જામનગર અને દ્વારકા જીલ્લાનું રીપોર્ટીંગ કરી ચુક્યા છે, હાલ તેવો ઘણા સમયથી જામનગર એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના જામનગર જીલ્લાના સંવાદદાતા તરીકે કાર્યરત છે, સાથે જ તેવો જામનગરથી સૌપ્રથમ શરુ થયેલ ન્યૂઝ પોર્ટલ માય સમાચાર.ઇન (mysamachar.in)ના માલિક પણ છે. માય સમાચાર વેબ પોર્ટલ પ્રારંભના સમયે ડીજીટલ મીડીયા તરીકે જામનગરમાં વિધીવત પદાર્પણ હતુ જે આજે લોકપ્રિય ન્યુઝ વેબ પોર્ટલ બની ગયુ છે જે માટે યુવા વયમાં રવિ બુદ્ધદેવી ખંત-ધીરજ અને કુશળતાના સમન્વય સમાન છે આજે જન્મ દિવસે રવિ બુદ્ધદેવને નંબર 98242 07627 ઉપર શુભકામનાઓ મળી રહી છે
HAPPY BIRTDAY TO RAVIBHAI
💐🌹💐🌹💐