
જીશાન ખૂંટ
પાલીતાણા મામલદાર કચેરી તરફથી સંગ્રહ ખોરો ને પેટ્રોલ ડીઝલ નહિ આપવા અને જથ્થો પૂરતો રાખવા સહીત ના લેખિત સૂચનો કરાયેલ હતા, જયારે પ્રેટોલ પંપ માલિકો દ્વારા પેટ્રોલ પંપ ધારકોને આ પૂરતો અને આનિયમિત જથ્થો આપીરાહી છે જેથી તંગી સર્જાય છે જે અંગે જો નિયમિત પૂરતો જથ્થો મળેતો પેટ્રોલ ડીઝલ તંગી નિયંત્રણ માં રહે વાર્તમાંન પાલીતાણા ના અંદાજે ૨૪ જેટલા પેટ્રોલપંપો પર જથ્થો ઓછા પ્રમાણ માં છે આજે વેચાણ થઈ જાય તો ફરી પેટ્રોલ ડીઝલ ની તંગી સર્જાય તેવો સમય આવી શકે જે અંગે પેટ્રોલ પંપ માલિકો એ મામલદાર કચેરી ખાતે પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણ માં નિયમિત જથ્થો મળી રહે તેવી મામલદાર કચેરી એ પેટ્રોલપંપ એ.સો એ લેખિત રજૂઆત કરતા મામલદાર કચેરી દ્વારા આ રજુઆત ને કંપની ઓ સુધી પોહચાડીયોગ્ય કરવા માં આવશે તેવું આશ્વાસન આપ્યું છે.






