
પાલીતાણા ના અનિડા ગામે કેનાળમા બાળક ડુબી જતાં મોત પરીવાર મા માતમ છવાયો
કલાકો ની શોધખોળ બાદ યુવાન મુતક હાલતમાં મળી આવ્યો
મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના અનિડા (ડેમ) ખાતે બપોર ના સુમારે એક યુવાન કેનાળમાં નાહવા પડેલ કેનાળમાં પાણી નો પ્રવાહ ચાલુ હોવાથી બાળક કેનાળમાં ડુબી જતાં બાળક ની શોધખોળ શરૂ કરી હતી તંત્ર ને જાણ કરતા તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ નહીં ધરતાં પરીવાર ના લોકો અને ગામના લોકો દ્વારા યુવાન ની શોધખોળ હાથ ધરી હતી કલાક ની ભારે જહેમત બાદ યુવાન ની લાશ ૫૦૦ મીટર દૂર થી મળી આવી હતી લાશ ને બહાર કાઢતા યુવાન મુતક હાલતમાં મળી આવેલ આ ઘટના થી પરીવાર મા માતમ છવાયો હતો
રીપોટ જીશાન ખૂંટ








