BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO
ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે બની હત્યાંની ઘટના

ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે બની હત્યાંની ઘટના
વાળુકડ ગામે 29 વર્ષીય યુવક પર કેટલાક શખ્સો દ્વારા કરાયો જીવલેણ હુમલો
યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી શખ્સો દ્વારા ગંભીર ઇજા પહોંચાડી
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને ખાનગી વાહનમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો
બનાવની જાણ થતા ASP, DYSP વરતેજ પોલીસ મથકના PI સહિતના ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા
હાલ હત્યાં અંગેનું કારણ અને હુમલો કરનાર શખ્સો અંગે પોલીસે તપાસ શરુ હોવાનું જણાવાયું
વાળુકડ ગામે હત્યાંની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી .
રિપોટ.. જીશાન ખૂંટ





