કેશોદના રાણીંગપરા ગામના વતની છેલ્લાં દશ વર્ષથી પત્રકાર ક્ષેત્રે સારિ લોક ચાહના ધરાવેછે રાજકીય સામાજિક શૈક્ષણિક ખેડુતોની સમસ્યા હોય કે ધાર્મિક કાર્યક્રમો તમામ સમાજને સરખા ગણી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશાં તત્પર રહેછે છેલ્લાં દશ વર્ષથી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાના માદમથી સમાચારો દ્વારા હજારો ચાહક વર્ગ સાથે કાયમી જોડાયેલા રહેછે સાથે પત્રકાર મિત્રોમાં એકતા સંગઠન માટે પ્રયત્નશીલ રહેતા હોય કેશોદ પ્રેસ કલબનાં હોદેદારો દ્વારા કેશોદ પ્રેસ કલબનાં મંત્રી તરિકે દિનેશ મહીડાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવીછે આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના વિશાળ મિત્ર વર્ગ સગા સંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભ કામનાઓ પાઠવવામાં આવી રહી છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ