BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુરમાં ધોરણ 4 મા ભણતા છોકરા એ રમઝાન ના પૂરા માસના રોઝા રાખ્યા, યુવાઓ માટે બોધરૂપ.
સમીર પટેલ, ભરૂચ
હાલમાજ મુસલમાનો નો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો છે. જેમાં ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે AMICUS INTERNATIONAL SCHOOL લુવારા ખાતે ધોરણ 4 મા અભ્યાસ કરતા જિશાન સાદિક કડુજી એ પૂરા રમઝાન માસના રોઝા રાખી નમાઝ અને ઈબાદત કરી હતી. બાળકે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ભાઈચારો અને શાંતિ રહે તેની દુઆ કારી હતી. આ કાળઝાળ ગરમીમાં આ બાળકની હિંમત અને ધગશ આજની યુવા પેઢી માટે એક બોધ સમાન છે. જો તમારું મન મક્કમ અને કાઈ કરવાની ધગશ હોય તો તેમાં ઉમર ની કોઈ મર્યાદા હોતી નથી તે આ બાળકે સિદ્ધ કરી બતાવ્યું.