BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચટોલ કર્મચારીઓની ગુંડાગીરી.!! ટેમ્પો ચાલકને ઢીબી નાંખ્યો!
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ટોલનાકાનો વિડીયો હોવાનું અનુમાન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો..
ભરૂચ ટોલનાકા પર અનેકવાર કર્મચારીઓ દ્વારા ત્યાંથી વાહનો પસાર થતાં વાહન ચાલકો સાથે મારા મારીનો બનાવ અનેકો વાર બનવા પામ્યો છે ટોલ પ્લાઝા ના કર્મચારીઓ જાણે પોતે જ પ્લાઝાના માલિક હોય તેવું રોફ જમાવે છે અને ત્યાંથી પસાર થતાં મોટા વાહનોના ડ્રાઈવરો સાથે ભરૂચનું આ તોલ નાખવું આવા ઝઘડાઓ માટે પ્રખ્યાત બન્યું છે ટેમ્પો ડ્રાઇવરે પોતાનું ટેમ્પો આગળ લેતા ટોલના કર્મચારીઓ દ્વારા તેને પટ્ટા વધે તથા ધિકા પાટુ નો માર માર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે આવા કર્મચારીઓ ઉપર વહેલી તકે એક્શન લેવામાં આવે તેવી લોક બૂમ અથવા પામી છે