લાખણી તાલુકાના વાસણા ગામે ચામુંડા લાઈબ્રેરી રીબીન કાપી ખુલ્લી મુકવામાં આવી

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે ચામુડા લાઈબ્રેરી નુ થરાદ ના પુર્વ ધારાસભ્ય કોંગ્રેસ જીલ્લા પ્રમુખ ગુલાબસિંહ ના હસ્તે યોજાયુ રિબીન કાપી ઓપનીગ યોજાયુ અલગ અલગ ભરતી ઓ ની ઘર આંગણે કરી શકાય તેવા હેતુથી આવનારા સમયમા વાસણા ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં વિધાર્થીઓ ને ઉપયોગી સાબિત થશે આવનારા ટેકનોલોજી ના યુગ મા વાસણા ગામ ના લોકો ને બહાર વિસ્તારમાં મા તૈયાર કરવા જવુ પડતુ હોય છે ત્યારે ગામ ના સેવા ભાવી યુવાન આશુભાઈ દેસાઈ અને તુષારભાઈ દેસાઈ દ્વારા 30 જેટલા વિધાર્થીઓ તૈયારી કરી શકે એમની ટીમ દ્વારા ગામ મા જ લાઈબ્રેરી ઉભી કરવા નો નિર્ણય કર્યો ત્યારે વાસણા ગામ ના તૈયારી કરતા વિધાર્થીઓ ને ઘર આંગણે તૈયારી કરવા મળી રહેશે અંને વાસણા આજુબાજુ ગામો સહિત વિસ્તારમાં મા પ્રેરણા રૂપ સાબિત થશે આ પ્રસંગે ઉપસ્થિત થરાદ ના પુર્વ ધારાસભ્ય અને જીવન કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ એન સુ ઈ મહામંત્રી જયેશભાઇ કરમટા આર કે સોઢા રૂડસીગ રાજપુત વાસણા ગામ ના સમસ્ત લોકો એ કાર્ય ને બિરદાવી અગામી સમય મા વાસણા માથી યુવાનો યુવતીઓ તૈયાર કરી આગળ વધી નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી



