BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર કવાંટ થી બરોડા જતી પટેલ ટ્રાવેલ્સમાં આગ લાગી તમામ મુસાફરોનો આબાદ બચાવ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે તે પહેલા બસ સંપૂર્ણપણે બળીને ખાખ.

જેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન હદના ડેરીયા ગામ પાસે લક્ઝરી બસે બાઈક સવારને અડફેટે લેતા ગંભીર આકાસ્મત સર્જાયો અકાસ્મત સર્જાતા બસમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી બનાવને પગલે સળગતી બસને જોવા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા તેમજ બસ માં સવાર મુસાફરોમાં નાસભાગ મચી હતી.મળતી માહિતી મુજબ ગત રોજ બપોર ના ૧૨:૦૦ વાગ્યાના અરસામાં પટેલ ટ્રાવેલ્સ ની બસ કવાંટ થી વડોદરા તરફ જઈ રહી હતી તે દરમિયાન બાઇકને બસે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું ધટનાની જાણ કરાલી પી.એસ.આઇ આર.પી ચૌધરી ને થતા કરાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા.ફાયર ફાઇટરે આગ ને કાબુમાં લીધી હતી.કરાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની લાશને જેતપુર પી એમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!