GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલ સ્ટેશન થી બાકરોલ રેલ્વે લાઈન વચ્ચે અજાણ્યા ઇસમ ની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી

 

તારીખ ૦૯/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે સીયારામ પ્રભુલાલ મીણા રેહ.ગોધરા દ્વારા આપેલ જાહેરાત મુજબ ડેરોલ રેલ્વે સ્ટેશન થી બાકરોલ તરફ જતા રેલ્વે લાઈન ઉપર થાંભલા નંબર 441 થી 442 ની વચ્ચે ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ ટ્રેન નંબર 09404 થી અજાણા ઈસમ જેની આશરે ઉંમર 35 થી 40 વર્ષની વયના મરણ પામેલ હાલતમાં લાશ મળી આવતા કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!