BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી. મોદી આર્ટસ કોલેજ પાલનપુરસરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે ફાળો વિતરણ કરવામાં આવ્યો

23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી. મોદી આર્ટસ કોલેજ પાલનપુર ના એનએસએસ વિભાગ દ્વારા આજરોજ તારીખ 21 જાન્યુઆરી 2025 પાલનપુરમાં આવેલ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં નિવાસ કરતા અનાથ બાળકો તથા બિહારીબાગ થી આગળ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફળોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ ૨૦ જેટલા એન. એસ. એસ. સ્વયંસેવકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રતીક્ષા એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!