તા.૧૫.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાંને પુષ્પમાળા અર્પણ કરી બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરી
દાહોદ શહેરના બિરસામુંડા ચોક ખાતે આજે રોજ તા.૧૫.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૫.૦૦ કલાકે બીરસા મુંડાની જન્મ જયંતિ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા બિરસા મુંડાની પ્રતીમાં પર પુષ્પમાળા અર્પણ કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા.દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ અલી સૈયદ.એકસ. સાંસદ પ્રભાબેન તાવીયાડ.એકસ MLA ચંદ્રિકાબેન બારિયા. અને દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા