DAHOD

દાહોદ જિલ્લામાં 23જૂન રવિવાર પોલિયો દિવસ અંતર્ગત વર્કશોપ યોજાયો

તા. ૧૩. ૦૬.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં 23જૂન રવિવાર પોલિયો દિવસ અંતર્ગત વર્કશોપ યોજાયો*

 

0 થી 5વર્ષના બાળકોને બે ટીપા દરેક વાર દાહોદ ના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે 23જૂન રવિવાર પોલિયો દિવસ અંતર્ગત વર્કશોપ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં જિલ્લા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રીને પોલિયો દિવસ નિમિતે બુથ માઇક્રો પ્લાનીંગ માટે ક્યાં ક્યાં એરીયા લઈ શકાય જેમ કે અંતરીયાળ વિસ્તાર, હાઈ રીસ્ક એરીયા , ઈંટોના ભઠ્ઠા સ્લમ એરીયા કન્ટ્રકશન સાઈટ હાટ બજાર, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા સ્ટેશન, જાહેર સ્થળો સહિતના એરીયામાં પોલિયો બુથ માટેનું માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરવાનું તે માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી પોલિયો ના આગલા દિવસો દરમિયાન માઈક પ્રચાર પોસ્ટર બેનર રેડિયો જિંગલ તથા સોશીયલ મીડિયા દવારા પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.

પોલિયો ના ટીપા માટે 0 થી 5 વર્ષના બાળક છૂટી ન જાય તે ખાસ સુનિશ્વિત કરવાનુ રહેશે આ વર્કશોપ માં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી મેડિકલ ઓફિસરશ્રી તથા જિલ્લાનો આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button