DAHOD
દાહોદ ની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી

તા. ૧૩. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત
દાહોદ : સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અને રેસ્ક્યુ અંગેની તાલીમ માટે નગર પાલિકા ફાયર સ્ટેશનના વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિઝિટ દરમ્યાન સ્ટેશન ફાયર ઓફિસર



