DAHODDAHOD CITY / TALUKO
દાહોદ ગોદી રોડ નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલ ખાતે વરરાજા મતદાન આપવા પહોંચ્યા ઢોલ નગારા શરણાઈ સાથે વરરાજા મત આપવા નીકળ્યા

તા.૨૭.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ગોદી રોડ નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલ ખાતે વરરાજા મતદાન આપવા પહોંચ્યા ઢોલ નગારા શરણાઈ સાથે વરરાજા મત આપવા નીકળ્યા
વરરાજા આશિષભાઈ ચોપડા મતદાન આપવા નીકળ્યા દાહોદ વોર્ડ નંબર.2ના ડામોર ફળિયામાં રહેતો આશિષની જાન આજ રોજ બાવકા ખાતે જશે મતદાનનું મહત્વ સમજી પરિવાર નાચતા ઝૂમતા મત આપવા નીકળ્યા સેન્ટ મેરી સ્કૂલ ખાતે વર રાજાએ કર્યું મતદાન લોકોને મતદાન કરવા કરી અપીલ…