DAHODDAHOD CITY / TALUKO
દાહોદમાં EVM મશીન ખોરવાયું નગરપાલિકા બુથનું મશીન ખોરવાતા મતદારોને તપવાનો વારો આવ્યો

તા.૨૭.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં EVM મશીન ખોરવાયું નગરપાલિકા બુથનું મશીન ખોરવાતા મતદારોને તપવાનો વારો આવ્યો 
1 નંબર ક્રમના ઉમેદવારનો બટન ખોરવાતવા વાંધો ઉઠાવાયો હતો કોંગ્રેસ ઉમેદવારનું નામનું બટન ના ચાલતા મતદાન અટક્યું હતું મામલતદાર બુથ પર આવતા મશીન બદલવામાં આવ્યું હતું 1 કલાક સુધી મતદાન અટકતા મતદારોની લાંબી લાઈન લાગી મશીન ખોરવાતા મતદારોને તડકામાં તપવાનો વારો આવ્યો





