AHAVADANG

ડાંગ જિલ્લામાં સરકારી બિલો/ચેકોની લેવડ દેવડનું કામકાજ તારીખ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

તારીખ ૩૧/૩/૨૦૨૪ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વિગેરેના ખર્ચ સરળતાથી થઈ શકે, તથા સને ૨૦૨૩-૨૪ ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજુર થઇ આવતી ગ્રાંટ, લેપ્સ જવાના પ્રશ્નો ઉદભવે નહી, તે હેતુથી ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ દ્વારા, બેંન્ક ઓફ બરોડા, આહવા તથા જિલ્લા તિજોરી કચેરી, આહવા સહિત તથા સરકારી બિલો/ચેકોની લેવડ-દેવડ કરતી બેંકોને તારીખ ૩૧/૩/૨૦૨૪ના રોજ સરકારી બિલો બિલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!