વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નિવૃત IAS એસ.કે.નંદાનું અમેરિકામાં નિધન,ગુજરાત સરકારમાં ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા હતા.
તેમને ગુજરાતને છેવાડે ડાંગ જિલ્લો ખૂબ જ પ્રિય હતો. ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે કામ કરતી વખતે તેમણે ગુજરાત સરકારમાં ડાંગના પ્રભારી સચિવનો હોદ્દો પણ સંભાળ્યો હતો. અને ડાંગ જિલ્લામાં ડાંગી ભગતો ની ભગત મંડળીની રચના કરીને વન છોડના ઔષધીય ઔષધીય વિકાસને પણ અગ્રતા આપવામાં આવી હતી.જેથી ડાંગની ઔષધીઓ <span;>ભારતભરમાં <span;>નામનાઓ મેળવી છે.ત્યારે એ વ્યક્તિત્વને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.