DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ નઢેલાવ ખાતે દિપક ફાઉન્ડેશન ની મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ

તા.૨૪.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ નઢેલાવ ખાતે દિપક ફાઉન્ડેશન ની મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ

૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હતી જેમાં ૧૧૭ શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તથા તમામ ની ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતીઆ મોબાઇલ એ-ક્ષરેવાન માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર પી.એચ.સી.સુપરવાઈઝર તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ વર્કર,આશા ફેસેલિટર, આશા બહેનો ના સહયોગ થી ૧૦૦ દિવસ સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો આવો સૌ સાથે ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત ટીબી હારેગા દેશ જીતેગા

Back to top button
error: Content is protected !!