તા.૩૦.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ ફતેપુરા કલાલ પાર્ટી પ્લોટ હનુમાન ટેકરી ખાતે યોજાયો
જેમાં ઉપસ્થિત આદરણીય ૧૨૯ ફતેપુરા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ ગુજરાત રાજ્ય યોગબોર્ડના ઝોન કોઓર્ડીનેટર આદરણીય પિન્કીબેન મેકવાન ઝોન સોશિયલ મીડિયા વિભાગના સોનલબેન દરજી, પંચમહાલ જિલ્લા કોઓર્ડીનેટર સોનલબેન પરીખ, મહીસાગર જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ચતુરભાઈ ,ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લા કોઓર્ડીનેટર ધુળાભાઈ પારગી ,એક્સ કોઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ, ધાનપુર તાલુકા યોગકોટ સુભાષસિંહ ચૌહાણ, ગરબાડા તાલુકા યોગકોચ રાહુલભાઈ પરમાર ,લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઇ સંગાડા ઝાલોદ તાલુકા યુગ કોચ વિનોદભાઈ ભાભોર ફતેપુરા તાલુકા યોગ કોર્સ શંકરભાઈ કટારા દેવગઢ બારીયા તાલુકા યોગ કોચ જયાબેન પટેલ શિક્ષણ વિભાગમાંથી પારગી સાહેબ સરદારસિંહ મસાર સાહેબ પત્રકાર મિત્રો શબ્બીરભાઇ, જુનેદભાઈ, વિપુલભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ યોગ ટેનર ભાઈઓ બહેનો ઉત્સાહથી ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈઓ બહેનો જોડાયા હતા