BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને મહાનુભાવોના હસ્તે નિયોનેટલ એમ્બુલન્સને લીલી ઝંડી આપી લોકાર્પણ કરાયું


સમીર પટેલ, ભરૂચ

નવજાત શિશુને ટ્રાન્સપોર્ટ દરમિયાનની સારવાર માટેની અધતન સુવિધા સજજ છે એમ્બુલન્સ
****
ભરૂચ- જિલ્લા પંચાયત ભરૂચ ખાતેથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલીયા માટે નિયોનેટલ એમ્બુલન્સને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, આરોગ્ય સમિતિનાં ચેરમેન શ્રી અનિલભાઈ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. જે.એસ. દુલેરા તથા કારોબારી સમિતિના ચેરમેન ની ઉપસ્થિતિમાં Neonatal Ambulance નું લોકાર્પણ કરી લીલી ઝંડી બતાવાઈ હતી. આ નિયોનેટલ એમ્બુલન્સમાં નવજાત શિશુની ટ્રાન્સપોર્ટ દરમિયાનની સારવાર આપવા માટે Neonatal ventilator, cardiac monitor સહિતની અધતન સુવિધા ઉપલબ્ધ છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!