વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ, તા-14 એપ્રિલ : પ્રાથમિક શિક્ષક સમાજ અને ઉત્કર્ષ મંડળના સયુંકત ઉપક્રમે આજે ભુજ ખાતે બંધારણના ઘડવૈયા તથા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતિએ તેમની પ્રતિમાને હારારોપણ કરીપ્રાથમિક શિક્ષક સમાજ અને ઉત્કર્ષ મંડળના સયુંકત ઉપક્રમે આજે ભુજ ખાતે બંધારણના ઘડવૈયા તથા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતિએ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ તકે રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, કાંતિભાઈ ગુસાઈ, દિનેશ વાણિયા , મહેશ જાદવ, જયેશ સોલંકી, ગિરીશ પરમાર, જયેશ પટેલ, કનુભાઈ વણકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.