MORBI:મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીનો આજે જન્મદિવસ

MORBI:મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીનો આજે જન્મદિવસ
મોરબી જિલ્લામાં બી ઇન્ડિયા ન્યૂઝ સેટેલાઈટ ટીવી ચેનલ નાં પત્રકાર અને ગુજરાત તત્કાલ સંદેશ નાં વોર્નર રફીક અજમેરી નો આજે જન્મદિવસ છે રફીક અજમેરી રાજકોટના લોકપ્રિયતા દૈનિક પ્રિન્ટ મીડિયા અખબાર થી પોતાની પત્રકારત્વ ની શરૂઆત કરી હતી ત્યારે બાદ અનેક ઇલેક્ટ્રોનિક મીડિયા ન્યુઝ ચેનલ સાથે કામ કરી લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે ત્યારે હાલ બી ઇન્ડિયા ટીવી ચેનલ નાં જીલ્લા બ્યુરો રીપોર્ટર તેમજ ડિજિટલ મીડિયા ગુજરાત તત્કાલ સંદેશ નાં હેંડ તરીકે ફરજ નિભાવી પત્રકારત્વ કરી રહ્યા છે ત્યારે રફીક અજમેરી આજે 38 વર્ષ પૂર્ણ કરીને 39 માં વર્ષ માં પ્રવેશ કર્યો છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ પત્રકાર મિત્રો તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને પોલીસ મિત્રો સહિતનાઓએ પત્રકાર રફીક અજમેરીના facebook સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના મોબાઈલ નંબર 9054324786 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે







