DAHODGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે નશા મુક્ત ભારત પખવડ્યાની ઉજવણી દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા કરવામાં આવી

તા. ૨૬. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે નશા મુક્ત ભારત પખવડ્યાની ઉજવણી દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા કરવામાં આવી

 

આજરોજ તા. ૨૬. ૦૬. ૨૦૨૪ મંગળવારના રોજ દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે રેલી યોજી નશા મુક્ત ભારત પખવાડીયાની ઉજવણી કરી જેમાં દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતા મુસાફરોને એક જગ્યાએ એકઠા કરી લોકોને નશા થી થતા નુકસાન વિશેની માહિતી આપવાનો કાર્યક્રમ દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા યોજવામાં આવ્યો હતો

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button